Gujarat/
ભાવનગરમાં કોંગ્રેસે વધુ એક વોર્ડમાં ખાતું ખોલાવ્યું બોરતળાવ વોર્ડમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારનો વિજય અત્યાર સુધીમાં કુલ 12 વોર્ડની ગણતરી પૂર્ણ કુલ 45 બેઠકોના પરિણામ જાહેર 40 ભાજપ અને 8 કોંગ્રેસને ફાળે
