- બાળકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે
- આજથી કાંકરિયામાં રાઇડસ સુવિધાની શરૂઆત
- લેકફ્રન્ટમાં બોટિંગ, બલોન ફુડ સ્ટોલ શરૂ કરાશે
- લેસર શો, મ્યુઝિકલ ફુવારા સહિત સુવિધા શરૂ કરાશે
- બાળકો માટે નાની રાઇડસ પણ શરૂ કરાશે
- મોટી રાઇડસ હાલ શરૂ નહીં કરાય
- લાયસન્સ રિન્યુ ના થાય ત્યાં સુધી શરૂ નહીં કરાય
- કોવિડ ગાઇડલાઇનનું કરવામાં આવશે પાલન
- કાંકરિયામાં બટરફ્લાય પાર્ક-પ્રાણી સંગ્રહાલય ચાલુ
જુઓ આ વીડિયો અહેવાલ……..
