Bribery/ અંકલેશ્વર GIDCના અધિકારી 2.25 લાખની રોકડ રકમ સાથે ઝડપાયા

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ…. અંકલેશ્વર GIDCના અધિકારી સવા બે લાખની રોકડ રકમ સાથે ઝડપાયા  અંકલેશ્વર GIDCના ક્લાસ ટુ ઓફિસર પંકજ શેઠ આબાદ રીતે આવ્યા ઝપેટમાં કાર નું સરપ્રાઇઝ ચેકિંગ થતાં તેમની પાસે મળી આવી અધધધ રોકડ રકમ લાંચરૂશ્વત વિરોધી ખાતાનો સપોટા ACBએ માહિતીના આધારે કર્યું સરપ્રાઇઝ ચેકિંગ દિવાળી સરપ્રાઇઝ ચેકિંગ માં એસીબીનો પ્રથમ શિકારી સપાટો ક્લાસ […]

Breaking News

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ….

  • અંકલેશ્વર GIDCના અધિકારી સવા બે લાખની રોકડ રકમ સાથે ઝડપાયા 
  • અંકલેશ્વર GIDCના ક્લાસ ટુ ઓફિસર પંકજ શેઠ આબાદ રીતે આવ્યા ઝપેટમાં
  • કાર નું સરપ્રાઇઝ ચેકિંગ થતાં તેમની પાસે મળી આવી અધધધ રોકડ રકમ
  • લાંચરૂશ્વત વિરોધી ખાતાનો સપોટા
  • ACBએ માહિતીના આધારે કર્યું સરપ્રાઇઝ ચેકિંગ
  • દિવાળી સરપ્રાઇઝ ચેકિંગ માં એસીબીનો પ્રથમ શિકારી સપાટો
  • ક્લાસ ટુ ઓફિસર પંકજ શેઠની અટકાયત