By Election/ 8 વિધાનસભા વિસ્તારમાં આ તારીખે મતદાન માટે આપાઇ રજા

8 વિધાનસભા વિસ્તારમાં મતદાન માટે રજા જાહેર અબડાસા, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા, ડાંગ, ધારી અને મોરબી આ વિસ્તારોની વિઘાનસભા બેઠક પર યોજાઇ રહ્યું છે મતદાન મતદાન દિવસ હોવાનાં કારણે તમામ કર્મચારીઓને આપાઇ રજા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણીપંચનો નિર્ણય ધંધા-રોજગાર કે ઔદ્યોગિક એકમોએ પાલન કરવું રહેશે મતદાન માટે નાગિરકને મતાધિકાર હેતુ રજા આપવી ગુજરાતના મુખ્યચૂંટણી અધિકારી […]

Gujarat Others
  • 8 વિધાનસભા વિસ્તારમાં મતદાન માટે રજા જાહેર
  • અબડાસા, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા, ડાંગ, ધારી અને મોરબી
  • આ વિસ્તારોની વિઘાનસભા બેઠક પર યોજાઇ રહ્યું છે મતદાન
  • મતદાન દિવસ હોવાનાં કારણે તમામ કર્મચારીઓને આપાઇ રજા
  • લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણીપંચનો નિર્ણય
  • ધંધા-રોજગાર કે ઔદ્યોગિક એકમોએ પાલન કરવું રહેશે
  • મતદાન માટે નાગિરકને મતાધિકાર હેતુ રજા આપવી
  • ગુજરાતના મુખ્યચૂંટણી અધિકારી ડો.એસ.મુરલી ક્રિષ્ણાનો પરિપત્ર
  • ત્રીજી નવેમ્બરે યોજાશે 8 વિધાનસભા બેઠકની ચૂંટણી