Gujarat/
ગાંધીનગરમાં ઇન્ટર્ન તબીબોની હડતાળ ડીન શોભના ગુપ્તાની બાંહેધારી બાદ સમેટાઇ, મહિના અંત સુધીમાં તબીબોના સમસ્યાના સમાધાનની ખાતરી, આવતીકાલથી ડૉક્ટરો ફરજ પર હાજર થઈ જશે, ગાંધીનગર, અમદાવાદ, વલસાડના તબીબો ફરજ નિભાવશે
