Gujarat/
મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં હવે ED એ પણ ઝંપલાવ્યું, ડ્રગ્સ કાંડમાં ED હવાલા કાંડની તપાસ કરશે, મુન્દ્રા પોર્ટમાંથી 3 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, ડ્રગ્સ કાંડમાં વધુ નવા ધડાકા થવાની શકયતા
