- સાબરકાંઠા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા નિર્દોષ
- રાજેન્દ્રસિંહ ચાવડા અકસ્માતના ગુનામાં નિર્દોષ
- સાત વર્ષ અગાઉ નોંધાયો હતો અકસ્માતનો ગુનો
- જે.એમ.એફ.સી કોર્ટે ૩ માસ ની સજા ફટકારી હતી
- જે.એમ.એફ.સી કોર્ટનાં ફેંસલા વિરુદ્ધ ચાવડા ગયા હતા અપીલમાં
- ધારાસભ્યએ સેસન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી
- ઉપરોક્ત ગુના સંદર્ભે સેસન્સ કોર્ટે ચાવડાને કર્યા નિર્દોષ જાહેર
- ઉલ્લેખનીય છે કે, તમામ નેતાઓનાં કેસની પતાવટનો SCએ કર્યો છે આદેશ
- SCનાં આદેશ સંદર્ભે થઇ રહી છે રાજનેતાઓ સામેનાં કેસમાં કાર્યવાહી
Court/
સાબરકાંઠાનાં MLA રાજેન્દ્રસિંહ ચાવડા આ કેસમાં છુટ્યા નિર્દોષ
સાબરકાંઠા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા નિર્દોષ રાજેન્દ્રસિંહ ચાવડા અકસ્માતના ગુનામાં નિર્દોષ સાત વર્ષ અગાઉ નોંધાયો હતો અકસ્માતનો ગુનો જે.એમ.એફ.સી કોર્ટે ૩ માસ ની સજા ફટકારી હતી જે.એમ.એફ.સી કોર્ટનાં ફેંસલા વિરુદ્ધ ચાવડા ગયા હતા અપીલમાં ધારાસભ્યએ સેસન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી ઉપરોક્ત ગુના સંદર્ભે સેસન્સ કોર્ટે ચાવડાને કર્યા નિર્દોષ જાહેર ઉલ્લેખનીય છે કે, તમામ નેતાઓનાં કેસની પતાવટનો […]
