Gujarat/
અમરેલીઃ બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી, મેઘરાજાની વીજળીના કડાકા સાથે એન્ટ્રી, મેઘરાજા મન મુકીને વરસતા ખેતરોમાં ભરાયા પાણી, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી
