World/
વિશ્વમાં કુલ કેસનો આંક 12 કરોડને પાર, બ્રાઝિલમાં કોરોનાનો અજગરભરડો, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 70 હજાર કેસ, યુ.એસમાં કોરોનાનાં નવા 48 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.08 કરોડ એક્ટિવ કેસ
