Gujarat/
કલોલમાં એક સોસાયાટી માઇક્રો કન્ટે.ઝોનમાં , કતારથી આવેલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટિવ , કલોલના વખારિયાનગર વિસ્તારની સોસાયટી , દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સિંગ માટે મોકલાયા , મહિલાના સંપર્કમાં આવનાર તમામના રિપોર્ટ નેગેટિવ
