Not Set/ કાનપુર રેલ દુર્ઘટનાનો માસ્ટરમાઇન હૂડાની દુબઇથી ધપરકડ

નવી દિલ્હીઃ કાનપુર ટ્રેન દૂરઘટનાનો માસ્ટર માઇન્ડ ISI એજેન્ટ શમસૂલ હૂડની નેપાલમાં ધરપકડ કરવામાં આવી છે. હૂડાની ધરપકડ નેપાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. હૂડાની ધરપકડ દૂબથી નેપાળ પોલીસ દ્વારા કરવામાં આવીછે. હવે તેને ભારત લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. હાલમાં NIA RAW અને CBIની ટીમ હૂડાની પુછપરછ માટે નેપાળ પહોંચી ચૂકી છે. હૂડા પાકિસ્તાની […]

Uncategorized

નવી દિલ્હીઃ કાનપુર ટ્રેન દૂરઘટનાનો માસ્ટર માઇન્ડ ISI એજેન્ટ શમસૂલ હૂડની નેપાલમાં ધરપકડ કરવામાં આવી છે. હૂડાની ધરપકડ નેપાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. હૂડાની ધરપકડ દૂબથી નેપાળ પોલીસ દ્વારા કરવામાં આવીછે.

હવે તેને ભારત લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. હાલમાં NIA RAW અને CBIની ટીમ હૂડાની પુછપરછ માટે નેપાળ પહોંચી ચૂકી છે.

હૂડા પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજેન્સી ISI માટે કામ કરે છે. અને તેના ઇસારે જ દૂબઇમાં બેઠીને પુખરાયા રેલવે દુર્ઘટનાને અંજામ આપ્યો હતો. જેમા 150 થી યાત્રીઓની મોત થયા હતા. ભારતીય એજેન્સીઓને કાનપુર રેલ દુર્ઘટનામાં મહત્વના પુરાવા હાથ લાગ્યા હતા. નેપાલમાથખી ધરપકડ કરવામાં આવેલ બ્રિજ કિશોર ગિરીના ફોનની ઓડિયો ક્લિપ મળી હતી. જેમા કાનપુર રેલ દુર્ઘટનાન વાતચીત છે.  નેપાલ પોલીસે NIA સહિત તમામ તપાસ એજેન્સીને ઓડિયો ટેપ સોપી દેવામાં આવ્યા છે. એનઆઇએ હાલમાં ત્રણ એફઆઇઆર દાખલ કર્યા છે.