Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ફરી ગુજરાત , અમિતશાહ 27 અને 28 નવેમ્બરે આવશે , ગાંધીનગર અમૂલ ડેરીના કાર્યક્રમમાં આપશે હાજરી , મિલ્ક પાઉડર બનાવવાના પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન , અપોલો હોસ્પિટલમાં એક કાર્યક્રમમાં રહેશે હાજર

Breaking News