Not Set/ કેવી રહેશે આપની 03/10/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 3 ઓક્ટોબર 2020, શનિવાર તિથિ – અધિક આસો વદ 2 રાશિ – મિન (દ,ચ,ઝ,થ) નક્ષત્ર – રેવતી યોગ – વ્યાઘ્રાત કરણ – તૈતિલ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – 8.02 થી 9.31 […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 3 ઓક્ટોબર 2020, શનિવાર
  2. તિથિ – અધિક આસો વદ 2
  3. રાશિ – મિન (દ,ચ,ઝ,થ)
  4. નક્ષત્ર – રેવતી
  5. યોગ – વ્યાઘ્રાત
  6. કરણ – તૈતિલ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 8.02 થી 9.31
  • મંગળ ગ્રહ વક્રી થઈને મિનમાં આવશે

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • આરોગ્યની સાવધાની રાખવી
  • મનમાં થોડી ચિંતા સતાવે
  • બપોર પછી ધનલાભ છે
  • આવેશ ઉપર કાબૂ રાખવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • સંબંધોની ચિંતા સતાવે
  • ખભાની બિમારીથી સાચવવું
  • આરોગ્ય જાળવવું
  • કોર્ટકચેરીમાં સાવધાની રાખવી

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • વેપારની ચિંતા સતાવે
  • પિતા સાથે સંબંધો વણસી શકે છે
  • ધન સંબંધી બાબતો ગૂંચવાય
  • શાંતિથી દિવસ પસાર કરવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • ભાગ્ય બળવાન છે
  • કાર્ય સફળ થાય
  • જીવનસાથીથી લાભ
  • ભાગીદારી પેઢીમાં સફળતા મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • માતાનું આરોગ્ય જાળવજો
  • નવું વાહન વસાવવાના યોગ છે
  • વાગવા-પડવાથી સાચવજો
  • ગુહ્યબિમારીથી વિશેષ સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • વાદવિવાદ ઊગ્ર સ્વરૂપ લઈ શકે છે
  • ગૃહસ્થજીવનમાં શાંતિ રાખવી
  • દાંતની પીડાથી સાચવજો
  • વ્યસન કરતા હોય તો મૂકી દેજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • બાંધકામના કાર્યો થાય
  • કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલાને લાભ
  • સ્થાનાંતરના યોગ છે
  • પરદેશના કાર્યોમાં સફળતા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • સંતાન બાબતે ચિંતા થાય
  • પેટની બિમારીથી સાચવવું
  • માતાના ધન સંબંધે મનોમંથન રહે
  • બપોર પછી નોકરીમાં લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઉદાર જીવન બને
  • બીજાને કંઈક આપવાની ઇચ્છા થાય
  • શંકા-કુશંકાથી દૂર રહેવું
  • માતાનું આરોગ્ય જાળવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • વેપારમાં નવો માર્ગ મળે
  • પ્રવાસ વધુ રહે
  • અચાનક પ્રવાસ થાય
  • જીવનસાથી પ્રત્યે ચિંતા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીની ચિંતા સતાવે
  • મળવાપાત્ર લાભ ગૂંચવાય
  • કાર્યમાં વધુ ચોક્સાઈ આવે
  • કાર્ય ઝડપી પરિણામ પણ આપે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • નવી શક્યતા ઊભી થાય
  • પેટની મુશ્કેલી જણાય
  • ગભરાટ થઈ શકે છે
  • ડરપોકપણું હાવી થઈ શકે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શિવજીની ઉપાસના કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.