Not Set/ કેવી રહેશે આપની 05/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 5 સપ્ટેમ્બર 2020, શનિવાર તિથિ – ભાદરવા સુદ ત્રીજ રાશિ –  મિન (દ,ચ,ઝ,થ) નક્ષત્ર – રેવતી યોગ – ગંડ કરણ – વણિજ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – 7.58 થી 9.32 તૃતિયા […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 5 સપ્ટેમ્બર 2020, શનિવાર
  2. તિથિ – ભાદરવા સુદ ત્રીજ
  3. રાશિ –  મિન (દ,ચ,ઝ,થ)
  4. નક્ષત્ર – રેવતી
  5. યોગ – ગંડ
  6. કરણ – વણિજ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 7.58 થી 9.32
  • તૃતિયા શ્રાદ્ધ
  • સંકટચોથ (ચંદ્રોદય રાત્રે 8.56)
  • પંચક રાત્રે 2.22 પૂર્ણ

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • કાર્યમાં સફળતા
  • વેપાર રોજગારમાં વૃદ્ધિ
  • આરોગ્ય જાળવાય
  • વેપાર સંદર્ભે મન ઊંડા વિચારો કરે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • સંબંધો સુધરે
  • શુભકાર્યો થાય
  • મનગમતો પ્રવાસ થઈ શકે
  • સંતાન તરફથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધન સંપત્તિ બાબતે વિચાર થાય
  • કૌટુંબિક પ્રશ્નો સર્જાય
  • થોડી ચિંતા થાય
  • મોડી સાંજે રાહત મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • પ્રવાસની શક્યતા છે
  • શુભ પ્રવાસ હોય
  • ખરીદીના સંદર્ભમાં પ્રવાસ હોય
  • જીવનસાથી સાથે અર્થપૂર્ણ કાર્ય થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • આરોગ્ય જાળવજો
  • સીઝનલ બિમારીથી ખાસ સાચવવવું
  • થોડી ચિંતા પણ જણાય
  • આજે હનુમાનજીની ઉપાસના કરજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • વેપારમાં આવક થાય
  • નવા કાર્યો શરૂ થાય
  • આત્મબળમાં ઉમેરો થાય
  • જૂનું એટલું સોનું એ કહેવાત લાગુ પડે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • ઘરમાં નવું કાર્ય થાય
  • જૂનાનું વિસર્જન થાય અને નવું આવે
  • જૂનો મિત્ર મળી જાય
  • સ્થાનાંતરની શક્યતા છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • યુવાનોથી લાભ
  • લેખન ઉત્તમ થશે
  • સંબંધોમાં નવી ઉષ્મા આવશે
  • નવું ઘર લેવાના યોગ બને છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વારસાઈ સંબંધી વિચાર આવે
  • વેપારમાં થોડી મંદી રહે
  • નવો વેપાર કરવાના વિચાર રહે
  • જીવનસાથી સાથે મતભેદમાં સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને પ્રવાસ રહે
  • પાડોશીનો સહકાર મળે
  • વાહન સુખ મળે
  • હિંમતમાં ઉમેરો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • વધુ લાગણીશીલ ન થશો
  • કાર્યમાં ઉત્તમ પરિણામ મળે
  • તમારા વિચારો લાભ આપી જાય
  • ધન લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ટૂંકો પ્રવાસ થાય
  • ઓફીસનું કાર્ય વધુ રહે
  • સુખમય દિવસ રહે
  • વડીલો સાથે ચર્ચા કરજો લાભ થશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમઃ શિવાય – મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.