Not Set/ કેવી રહેશે આપની 13/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 13 સપ્ટેમ્બર 2020, રવિવાર તિથિ – ભાદરવા વદ એકાદશી રાશિ – મિથુન (ક,છ,ઘ) નક્ષત્ર – પુનર્વસુ યોગ – વરિયાન કરણ – બવ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 9.31 થી 10.03 ઇન્દિરા […]

Uncategorized
 

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 13 સપ્ટેમ્બર 2020, રવિવાર
  2. તિથિ – ભાદરવા વદ એકાદશી
  3. રાશિ – મિથુન (ક,છ,ઘ)
  4. નક્ષત્ર – પુનર્વસુ
  5. યોગ – વરિયાન
  6. કરણ – બવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 9.31 થી 10.03
  • ઇન્દિરા એકાદશી
  • એકાદશીનું શ્રાદ્ધ

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • કાર્યમાં ફાવટ રહેશે
  • ટૂંકો પ્રવાસ થાય
  • ધનલાભ થાય
  • વાગવા પડવાથી સાચવજો
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ધન સંબંધી કાર્યો થશે
  • મન થોડું વધુ ચિંતીત થાય
  • વડીલોનું આરોગ્ય જાળવજો
  • રાજનીતિ સાથે સંકળાયેલાને લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ઘરમાં ગહન ચર્ચા થાય
  • મન થોડું વધે ચિંતીત રહે
  • પ્રમાણિક રહેજો
  • સંબંધો મજબૂત બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • ખોટો ગુસ્સો ન કરતા
  • કાબૂ રાખવો પડશે
  • ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે લાભ
  • કાર્યમાં સફળતા મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • લાભ થોડો ગૂંચવાય
  • સંબંધોમાં લાભ થાય પણ કલેશ થઈ શકે
  • શત્રુઓથી સાચવજો
  • જોકે, તમે શત્રુઓને પરાસ્ત કરી શકશો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • મુશ્કેલીમાંથી પાર ઉતરશો
  • પિતા સાથે મતભેદથી દૂર રહેજો
  • નવા નાણાકીય આયોજન થાય
  • વાહન નાનીમોટી તકલીફ આપી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • ધર્મબુદ્ધિ વિકસે
  • પૈતૃક સંબંધો જોખમાય
  • પગના ઢીંચણની પીડાથી સાવધાન
  • એન્જીનિયરીંગ ક્ષેત્રે લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ગુહ્યપીડાથી સાવધાન
  • સાસરીપક્ષે સાવધાન
  • આરોગ્ય જાળવવું પડે
  • સ્થાનાંતર થઈ શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ભાગીદારી પેઢીમાં સાચવજો
  • પેટની બિમારીથી સાવધાન
  • પ્રમોશન થઈ શકે
  • છૂપું ધન પ્રાપ્ત થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • ઋતુગત બિમારીથી સાવધાન
  • ઊચ્ચ પદાધિકારીને મળવાનું થાય
  • જીવનસાથી સાથે મતભેદ ટાળવા
  • શાંતિથી દિવસ વિતાવવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • સંતાન ઉપર ગુસ્સે ન થતાં
  • પેટની બિમારીથી સાવધાન
  • સફળતા થોડી દૂર લાગે
  • શાંતિથી દિવસ પસાર કરવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • કાર્ય થોડું પાછું ઠેલાય
  • લાગણી ઘવાય
  • નોકરીમાં નવી તક મળે
  • ઊચ્ચ પદાધિકારીને મળવાનું થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમો ભગવતે વાસુદેવાય — આ મંત્રનો જાપ કરજો

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.