Not Set/ કેવી રહેશે આપની 14/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 14 ઓગસ્ટ 2020, શુક્રવાર તિથિ – શ્રાવણ વદ 10 રાશિ –  વૃષભ (બ,વ,ઉ) નક્ષત્ર – મૃગશીર્ષ યોગ – વ્યાઘ્રાત કરણ – વિષ્ટિ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 7.54 થી 9.31 ( […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 14 ઓગસ્ટ 2020, શુક્રવાર
  2. તિથિ – શ્રાવણ વદ 10
  3. રાશિ –  વૃષભ (બ,વ,ઉ)
  4. નક્ષત્ર – મૃગશીર્ષ
  5. યોગ – વ્યાઘ્રાત
  6. કરણ – વિષ્ટિ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 7.54 થી 9.31

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ઘર સંબંધી કાર્યો થાય
  • સરકારી કાર્યો થાય
  • બપોર પછી ધનલાભ છે
  • આત્મબળ વધુ મજબૂત થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • નોકરીમાં પૈસા અટવાય
  • ભાષામાં સંયમ રાખો
  • વધુ પડતો આત્મવિશ્વાસ જોખમી
  • પરિવારમાં વૈમનસ્ય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ખોટો ખર્ચ ન કરવો
  • સંતાન સાથે મતભેદ રહે
  • પ્રેમ સંબંધોમાં ઓટ
  • મોડી સાંજે વ્યગ્રતા રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • ભાષામાં સંયમ રાખવો
  • પ્રેમ સંબંધોમાં વિવેક રાખજો
  • બપોર પછી ધનલાભ
  • ઢીંચણની બિમારીથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • મોટાભાઈ સાથે મતભેદ ન થાય તે જોવું
  • કોર્ટકચેરીથી સાવધાન
  • ગુહ્યબિમારીથી સાવધાન
  • દાઝવાથી સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • ખોટા ઉશ્કેરાટથી દૂર રહેજો
  • ઓફિસમાં થોડી રકઝક થાય
  • જીવનસાથી સાથે સંયમ રાખજો
  • માથુ દુઃખવાની ફરિયાદ રહી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • સાસુ-વહુએ સુમેળ જાળવવો
  • વેપારમાં થોડી મૂંઝવણ રહે
  • ધન સંબંધી બાબતો સતાવે
  • ફેશન સાથેના વેપારમાં લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ભાગ્યનો સાથ મળશે
  • જીવનસાથી ખુશ ખબર આપે
  • ધન પ્રાપ્તિ મજબૂત બને
  • શાંતિથી દિવસ વિતે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • નવા મકાન માટે ચર્ચા થાય
  • ચર્ચા વધુ રહે
  • ધનલાભ મળે
  • આ ધનલાભ અચાનક હોય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • મિત્રોથી લાભ મળે
  • યુવામિત્રોથી વિશેષ લાભ
  • મોબાઈલથી શુભ સમાચાર મળે
  • શાંતિથી દિવસ પસાર થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • જૂના સંબંધો લાભ આપે
  • જ્ઞાતિ બહારના સંપર્કો વધે
  • રાજનીતિથી લાભ
  • જૂના મકાનના સોદાથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • પ્રેમ સંબંધોમાં તિરાડ પડે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • પ્રવાસની શક્યતા છે
  • વાહન ચલાવતી વખતે સાવધાન

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – એક મંત્ર ગણેશજીનો અને બીજો મંત્ર રિદ્ધિ-સિદ્ધિનો જપવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.