દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 19 ઓગસ્ટ 2020, બુધવાર
- તિથિ – શ્રાવણ વદ અમાસ
- રાશિ – સિંહ (મ,ટ)
- નક્ષત્ર – મઘા
- યોગ – પરિઘ
- કરણ – નાગ
દિન વિશેષ –
- શ્રાવણ માસ સમાપ્ત
- સવારનું લાભ ચોઘડીયું – 6.19 થી 7.55
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- ધનલાભની શક્યતા છે
- રાજકીય ક્ષેત્રે સફળતા
- સંતાનની પ્રગતિ શક્ય છે
- ઊચ્ચ પદે બેઠેલો વ્યક્તિ તમને મદદરૂપ થાય

* વૃષભ (બ,વ,ઉ) –
- પરદેશ જવા માટે યોગ્ય
- સરકારી નોકરી માટે શુભ
- આરોગ્ય જળવાય
- મેડીકલ ક્ષેત્રના જાતકો માટે શુભ

* મિથુન (ક,છ,ઘ) –
- ધનલાભ રહેશે
- નાના-ભાઈબહેનોથી લાભ
- સહકાર્યકર્તાઓ અનુકૂળ રહે
- શૈક્ષણિક પ્રવાસ થાય

* કર્ક (ડ,હ) –
- નોકરીમાં અણધાર્યું પરિવર્તન
- મોસાળથી અચાનક સમાચાર મળે
- ડાયાબીટીસથી સાચવવું
- ધનલાભ થઈ શકે છે

* સિંહ (મ,ટ) –
- સંતાનનું સ્થાનાંતર થઈ શકે
- અભ્યાસ માટે સાનુકૂળતા
- બુદ્ધિનું સ્તર ઊંચું
- આપની ક્ષમતા વધુ રહે

* કન્યા (પ,ઠ,ણ) –
- મિત્રો સાથે પ્રવાસ
- કોર્ટકચેરીમાં સાચવવું
- વિજય થઈ શકે છે
- વારસાઈથી લાભ

* તુલા (ર,ત) –
- વેપારમાં વૃદ્ધિ
- રાજકીય ક્ષેત્રે લાભ
- નોકરીમાં પ્રગતિ રહે
- આપના માટે પ્રગતિમય દિવસ રહે

* વૃશ્ચિક (ન,ય) –
- નવી નોકરી મળી શકે
- શત્રુપીડાનું શમન થાય
- ખોટો ગુસ્સો ન કરવો
- શૈક્ષણિક કાર્ય સાથેનાને લાભ

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- શુભ મુસાફરી થાય
- પ્રગતિમય દિવસ રહે
- શેરબજારમાં સાવધાન રહેવું
- ઈલેક્ટ્રોનિક ઉપકરણથી લાભ

* મકર (ખ,જ) –
- એસીડીટીથી સાવધાન
- ગેસ-ઓડકારથી સાચવવું
- જમીન-મકાનના કાર્યો થાય
- વાહન સંબંધી શુભ કાર્યો થાય

* કુંભ (ગ,શ,સ,ષ) –
- વેપાર અર્થે પ્રવાસ
- કાર્ય ઝડપી બને
- ગળાની તકલીફથી સાવધાન
- રાજકીય ક્ષેત્રે લાભ

* મિન (દ,ચ,ઝ,થ) –
- કાર્યમાં જીવનસાથીનો સહકાર મળે
- જીવનસાથીથી જ કાર્ય ઉજળું બને
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં લાભ
- રાજકીય ક્ષેત્રે સફળતા
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય હોય ઘરમાં ઘીનો અખંડ દિવો રાખવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન
