Not Set/ કેવી રહેશે આપની 23/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 23 સપ્ટેમ્બર 2020, બુધવાર તિથિ – અધિક આસો સુદ 7 રાશિ – વૃશ્ચિક (ન, ય), સાંજે 6.25 પછી ધન (ભ,ધ,ફ,ઢ) નક્ષત્ર – જ્યેષ્ઠા યોગ – આયુષ્યમાન કરણ – ગર દિન વિશેષ – સવારનું […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 23 સપ્ટેમ્બર 2020, બુધવાર
  2. તિથિ – અધિક આસો સુદ 7
  3. રાશિ – વૃશ્ચિક (ન, ય), સાંજે 6.25 પછી ધન (ભ,ધ,ફ,ઢ)
  4. નક્ષત્ર – જ્યેષ્ઠા
  5. યોગ – આયુષ્યમાન
  6. કરણ – ગર

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 11.02 થી 12.32
  • રાહુ મહારાજ વૃષભ
  • કેતુ મહારાજ વૃશ્ચિકમાં રાશિ પરિવર્તન કરશે

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ધનની આવક વધે
  • પ્રવાસ વધે
  • ઘરમાં સુખ વધે
  • રાજનીતિના સંપર્કો વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • રોગ-શત્રુથી સાચવવવું
  • આરોગ્ય જાળવજો
  • પ્રવાસની શક્યતા છે
  • કાર્યમાં ગૂંચ વધી શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • જીવનસાથી સાથે મતભેદ થાય
  • આરોગ્ય જાળવવું
  • ધન વ્યય વધે
  • સંતાનનું આરોગ્ય જાળવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • કપડાની ખરીદીની ઇચ્છા થાય
  • માતા સાથે સ્નેહ વધે
  • ઘર માટે કંઈક કરવાની ઇચ્છા થાય
  • જીવનસાથી સાથે પ્રેમ ગાઢ બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • મિલન-મુલાકાત વધી જાય
  • તમારો વિનય-વિવેક ઉત્તમ રહે
  • ઘરમાં બજેટ બહાર ખર્ચ થાય
  • ધન સંબંધી બાબતોમાં મન-દુઃખ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • ધન સંબંધી બાબતો જોર પકડે
  • પરિવારમાં ખર્ચ થાય
  • આરોગ્ય જળવાશે
  • તમારી માનસિકતા શાંત રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • ભાગ્યનું બળ મળે
  • ધનની આવક થાય
  • શુભકાર્ય થાય
  • નવું ઘર લેવા બાબત ચર્ચા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ધનની આવકમાં વૃદ્ધિ
  • જમીન-મકાનના કાર્યો સરળ થાય
  • પોલીસ વિભાગ સાથે સંકળાયેલાને લાભ
  • શુભ પ્રવાસ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વેપારમાં લાભ
  • પિતા સાથે સંબંધો મજબૂત થાય
  • ધન સંબંધી બાબતમાં ચઢાવ-ઉતાર રહે
  • અચાનક ધનલાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથી દ્વારા લાભ
  • તમને યશ-માન મળે
  • ધર્મકાર્યમાં ખર્ચ થાય
  • વેપારમાં લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • આરોગ્ય જાળવજો
  • ઘરમાં મનદુઃખ થઈ શકે
  • બ્રાહ્મણોનું પૂજન કરજો
  • સ્નાયુની બિમારીથી સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • વેપારમાં મૂંઝવણ વધે
  • પ્રેમી દ્વારા લાભ થાય
  • પૂર્વનું શુભફળ મળે
  • જીવનસાથીનું આરોગ્ય જાળવજો

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે બ્રાહ્મણો અથવા મંદિરના પૂજારીને યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.