Not Set/ કેવી રહેશે આપની 27/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 27 જુલાઈ 2020, સોમવાર તિથિ – શ્રાવણ સુદ 7 રાશિ –  તુલા (ર, ત) નક્ષત્ર – ચિત્રા યોગ – સાધ્ય કરણ – વણીજ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – 9.31 થી 11.08 ( […]

Uncategorized

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 27 જુલાઈ 2020, સોમવાર
  2. તિથિ – શ્રાવણ સુદ 7
  3. રાશિ –  તુલા (ર, ત)
  4. નક્ષત્ર – ચિત્રા
  5. યોગ – સાધ્ય
  6. કરણ – વણીજ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 9.31 થી 11.08

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • જાહેરક્ષેત્રના કાર્યો થશે
  • લેખન-વાંચન ક્ષેત્રે લાભ મળે
  • ધન પ્રાપ્તિના યોગ છે
  • શુભ પ્રવાસની શક્યતા છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • સવારના મન થોડું દુઃખી રહે
  • મનમાં મૂંઝવણ વધે
  • આવકના સ્રોત વધે
  • ધન પ્રાપ્તિના અવસરો પણ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • સંતાન પાછળ ધન ખર્ચ રહે
  • થોડી ચિંતા પણ સતાવે
  • પરદેશના સંબંધમાં વિચાર આવે
  • પ્રવાસની શક્યતા પણ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • માતા સંબંધી કાર્યો થાય
  • ઘરમાં લાગણીશીલ થઈ જવાય
  • મનમાં ખૂબ સદભાવ જાગે
  • નોકરીમાં લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • ટૂંકો પ્રવાસ થાય
  • આજે સંદેશાવ્યવહારથી લાભ
  • કાર્યોમાં હળવાશ રહે
  • વેપારીને ધનલાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • લાભની શક્યતા વધુ છે
  • પિતાના સંદર્ભમાં ચિંતા થાય
  • ઓફિસમાં ભૂલ ન પડે તે જોવું
  • સાંધાના દુઃખાવાથી સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • કાર્યક્ષેત્રે ખ્યાતિ મળે
  • પ્રમોશનની શક્યતા છે
  • અણધાર્યો લાભ મળે
  • અચાનક પ્રવાસ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • મહેનત વધુ કરવી પડે
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • પ્રેમ સંબંધો ખીલી ઊઠે
  • સ્નાયુની બિમારીથી સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • સંબંધોના લેખાજોખાં થાય
  • આરોગ્યાં વૃદ્ધિ થાય
  • નોકરીમાં લાભ મળે
  • આવકમાં અણધારી વૃદ્ધિ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને લાભ
  • માન-પાન વધી જાય
  • સંતાન તરફથી લાભ
  • પ્રગતિમય દિવસ વીતે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કમિશન-દલાલીની આવક વધે
  • પોતાની જ્ઞાતિમાંથી સહકાર મળે
  • ઘરમાં સુખ વધે
  • વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે ઉદાસ બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • કોઈપણ બાબતનો ઊંડો અભ્યાસ રહે
  • ધનપ્રાપ્તિના યોગ થયા છે
  • જૂનું રોકાણ ફળે
  • નોકરી ક્ષેત્રે શુભ પરિણામ મળે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – દ્વાદશ જ્યોતિર્લીંગનો પાઠ કરવો

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.