Not Set/ કેવી રહેશે આપની 29/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 29 જુલાઈ 2020, બુધવાર તિથિ – શ્રાવણ સુદ 10 રાશિ –  વૃશ્ચિક (ન, ય) નક્ષત્ર – વિશાખા યોગ – શુકલ કરણ – તૈતિલ દિન વિશેષ – બુધપૂજન વિંછુડો બેસી ગયો છે વૈધૃતિ અને […]

Uncategorized
 

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 29 જુલાઈ 2020, બુધવાર
  2. તિથિ – શ્રાવણ સુદ 10
  3. રાશિ –  વૃશ્ચિક (ન, ય)
  4. નક્ષત્ર – વિશાખા
  5. યોગ – શુકલ
  6. કરણ – તૈતિલ

દિન વિશેષ –

  • બુધપૂજન
  • વિંછુડો બેસી ગયો છે
  • વૈધૃતિ અને મહાપાત બપોરે 3.01 થી સાંજે 7.24
  • સવારનું શુભ ચોઘડીયું – સવારે 11.07 થી 12.46

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • સવારે મન થોડુ અશાંત રહે
  • રાજનીતિ સાથે જોડાયેલા સક્રીય રહે
  • જાહેરક્ષેત્રમાં કાર્ય થાય
  • શુભવાણીનું ઉચ્ચારણ થશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • નાણાંકીય બજેટનું આયોજન થાય
  • ફોન ઉપર વાદ-વિવાદ થઈ જાય
  • ભાગીદારી પેઢીમાં સંયમ રાખવો
  • આરોગ્યમાં સાવધાની રાખજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધન સંબંધી મતભેદ તિવ્ર થાય
  • પૈતૃક સંબંધોમાં હાનિ પહોંચે
  • શરદી-તાવથી સાચવવું
  • જીવનસાથી સાથે મતભેદ ન થાય તે જોવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • તમારી કુનેહમાં ઉમેરો થશે
  • જીવનસાથી સાથે પ્રેમ વધે
  • જમીન-મકાનથી લાભ
  • નોકરીમાંથી ધનલાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • નાના-ભાઈ બહેન સાથે જાળવવું
  • આરોગ્ય પણ સાચવજો
  • વડીલો સાથે ખોટી ચર્ચા ન કરવી
  • ધીમી પણ મક્કમ ગતિએ આવક વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • મિત્રો સાથે પ્રવાસ રહે
  • પ્રવાસથી લાભ પણ રહે
  • નવી સહાયતા મળી જાય
  • જીવનસાથીનો સહકાર મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • ધનલાભ થઈ શકે
  • ભાગ્યનું બળ મળી જશે
  • કાર્યો સરળ થશે
  • નવું રોકાણ કરવાની ઇચ્છા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • રાજયોગ જેવી સ્થિતિ છે
  • ધનલાભ થવાની શક્યતા છે
  • કાર્ય કરવાની ચીવટ વધે
  • સાકરનો સ્વાદ મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • આરોગ્ય જાળવજો
  • મુશ્કેલીનું સારૂ પરિણામ મળી જાય
  • સંયમ રાખવો પડશે
  • પરિવારમાં શાંતિ રાખવી

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • આજે લાભ મળી જશે
  • વેપારમાં લાભ વધુ થાય
  • યુવામિત્રો લાભ આપી જાય
  • દેવદર્શનના યોગ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • ઓફીસમાં રકઝક થાય
  • આરોગ્ય જાળવજો
  • ધનલાભ થાય
  • મોડી સાંજે વડીલોના આશિર્વાદ મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સુખ-સંપત્તિ વધે
  • ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ વસાવાય
  • ઘરમાં વાદવિવાદથી સાચવજો
  • જાહેરક્ષેત્રથી લાભ થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – સવારે 6.20 થી 7.20 દરમિયાન — ઓમ્ નમો ભગવતે વાસુદેવાય — મંત્રજાપ

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.