Not Set/ કેવી રહેશે આપની 30/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 30 જુલાઈ 2020, ગુરૂવાર તિથિ – શ્રાવણ સુદ 11 રાશિ –  વૃશ્ચિક (ન, ય) નક્ષત્ર – અનુરાધા યોગ – બ્રહ્મ કરણ – વણીજ દિન વિશેષ – પવિત્રા એકાદશી સવારનું શુભ ચોઘડીયું – 6.11 થી […]

Uncategorized

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 30 જુલાઈ 2020, ગુરૂવાર
  2. તિથિ – શ્રાવણ સુદ 11
  3. રાશિ –  વૃશ્ચિક (ન, ય)
  4. નક્ષત્ર – અનુરાધા
  5. યોગ – બ્રહ્મ
  6. કરણ – વણીજ

દિન વિશેષ –

  • પવિત્રા એકાદશી
  • સવારનું શુભ ચોઘડીયું – 6.11 થી 7.50
  • વિંછુડો રહેશે
  • રવિયોગ સવારે 7.07 પૂર્ણ થશે
  • ભગવાનને 12.33 પહેલા પવિત્રા ધરાવવા

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ)  

  • જમીન-મકાન સંબંધી લાભ
  • મન વધુ પ્રફુલ્લિત રહે
  • કફ-શરદીથી સાચવવું
  • પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • જીવનસાથી સંબંધી કાર્યો થાય
  • થોડી નજદીકી વધશે
  • પુત્રવધુ સાથે થોડો મતભેદ થઈ શકે
  • ગૂઢજ્ઞાન તરફ વૃત્તિ ઢળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • તમારી ભાષા શત્રુ ઊભા કરે
  • ધન પ્રાપ્તિ થઈ શકે
  • જૂના વ્યાધિથી સાચવવું
  • નવી નોકરી મળવાના યોગ પણ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • વડીલો તરફથી સ્ને મળે
  • રાજનીતિ સાથે સંકળાયેલાને લાભ
  • સંતાનનો પ્રવાસ દેખાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • હૃદયમાં થોડી અશાંતિ રહે
  • નોકરીમાં બદલી થઈ શકે
  • પ્રવાસ થોડો દુષ્કર બને
  • સંતાન તરફથી શુભ સંકેત મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • વેપારમાં લાભ દેખાય છે
  • વડીલોની સેવા કરવાનો મોકો મળે
  • બાંધકામ ક્ષેત્રે નવો મોકો મળે
  • ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે સંકળાયેલાને લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • ધનલાભ પ્રબળ છે
  • પિતા સાથે મતભેદ ચાલુ રહે
  • સ્થાવર મિલકતથી લાભ
  • પ્રવાસના યોગ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • સુખમય દિવસના સંકેત છે
  • પરદેશ જવા માટે સક્રિય થઈ શકે
  • અટક્યા કાર્ય આગળ ધપે
  • પ્રતિષ્ઠામાં ઉમેરો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • આરોગ્યમાં સાવધાની રાખજો
  • જીવનસાથી સાથે મતભેદથી દૂર રહેવું
  • ભાગીદારી પેઢીમાં સંયમ રાખવો
  • રાજનીતિ સાથેના જાતકોને સરળતા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • ધનપ્રાપ્તિ છે
  • કરાર સંબંધી કાર્યો થાય
  • વેપાર સંબંધી વિચારો વધુ રહે
  • શુભકાર્યો થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • સવારે મન થોડું અશાંત રહે
  • ભાષામાં સંયમ રાખજો
  • વેપારમાં લાભ મળે
  • દાંતની પીડાથી સાવધાન
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • વડીલોથી લાભ
  • રાજકીય મિત્રોથી લાભ
  • ભાગ્યના બાળે આગળ વધાશે
  • કાર્યસિદ્ધિના યોગ પ્રબળ છે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય શ્રીસૂક્તનો પાઠ કરો

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.