Not Set/ કેવી રહેશે આપની 31/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 31 જુલાઈ 2020, શુક્રવાર તિથિ – શ્રાવણ સુદ 12 રાશિ –  વૃશ્ચિક (ન, ય) નક્ષત્ર – જ્યેષ્ઠા યોગ – ઐન્દ્ર કરણ – બવ દિન વિશેષ – પવિત્રા બારશ વ્રજમૂસળ યોગ સૂર્યોદયથી સવારે 7.07 […]

Uncategorized
 

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 31 જુલાઈ 2020, શુક્રવાર
  2. તિથિ – શ્રાવણ સુદ 12
  3. રાશિ –  વૃશ્ચિક (ન, ય)
  4. નક્ષત્ર – જ્યેષ્ઠા
  5. યોગ – ઐન્દ્ર
  6. કરણ – બવ

દિન વિશેષ –

  • પવિત્રા બારશ
  • વ્રજમૂસળ યોગ સૂર્યોદયથી સવારે 7.07
  • વિંછુડો સમાપ્ત 7.07
  • રવિયોગ સમાપ્ત 7.42
  • શુક્ર મિથુનમાં આવતીકાલે સવારે 5.07

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • રાજકીય ક્ષેત્રે સફળતા
  • પદ પ્રાપ્તિના અવસર છે
  • સવાર આનંદમય રહે
  • મોડી સાંજ પ્રગતિમય રહે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • થોડી ચિંતા સતાવી શકે
  • મન વધુ વિચલીત રહે
  • ધન સંબંધી ચિંતા રહે
  • પરિવારમાં થોડું વૈમનસ્ય રહી શકે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • કુંવારા માટે લાભ
  • પરણિતોએ થોડું સાવધાન રહેવું
  • નોકરી ક્ષેત્રે લાભ
  • વેપારમાં ચિંતા સતાવે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • પ્રવાસનો આવેગ વધે
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • પ્રેમ સંબંધ વધુ મજબૂત બને
  • પદ પ્રાપ્તિની શક્યતા છે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • સહકાર્યકર્તાથી લાભ
  • વાગવા પડવાથી સાચવવું
  • સંતાનનો પ્રવાસ દેખાય છે
  • સંતાન પ્રગતિમય કાર્ય કરે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • મિત્રતા પ્રેમમાં બદલાય
  • જીવનમાં નવી વસંત આવે
  • ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલાને લાભ
  • બપોરે થોડી ચિંતા સતાવી જાય
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • અચાનક લાભ મળે
  • અણધાર્યા લાભથી આનંદ મળે
  • નવા કાર્યોની શરૂઆત થાય
  • મીઠાઈના વેપારી માટે સરળતા
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • કુંવારા માટે પ્રેમ સંબંધ મજબૂત બને
  • લગ્ન સંબંધી ઉમળકો જાગે
  • લગ્નસંબંધ ગોઠવાઈ જવાની શક્યતા
  • ઘરમાં શુભ પ્રસંગ થાય
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • લાભ પ્રબળ થયો છે
  • ધનની આવક થશે
  • ઘણાં દિવસે સુખનો અનુભવ થશે
  • શુભ પ્રવાસ થાય
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • અણધાર્યો લાભ મળે
  • સંબંધો વધુ મજબૂત બને
  • જીવનસાથી ખુશખુશાલ રહે
  • દિવસ સુખમય રહે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં લાભ મળે
  • સ્ત્રી પાત્રોથી સહાયતા મળે
  • માન-પ્રતિષ્ઠા વધે
  • આનંદમય દિવસ વિતે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • આત્મવિશ્વાસમાં ઉમેરો થશે
  • પ્રગતિમય જીવનનો અનુભવ થશે
  • ખુશખુશલ રહેશો
  • મોડી સાંજે વધુ આનંદ રહેશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમઃ શિવાય – મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.