મહેસાણા/
કોંગ્રેસની ચૂંટણીલક્ષી કવાયત ટીકીટ વાંચ્છુકોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હાઇવે ઉપરની ખાનગી હોટલમાં સેન્સ પ્રક્રિયા વિધાનસભાની 7 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ખાનગી હોટેલમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી સેન્સ લેવા માટે ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા પ્રમુખ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા વિધાનસભાના કાર્યકતાઓને હોદેદારો સાંભળશે
