Gujarat/
કોંગ્રેસ નેતા શશી થરૂર આવશે ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર છે થરૂર મલ્લિકાર્જુન ખડગે બાદ થરૂર પણ ગુજરાત પ્રવાસે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે કરશે મુલાકાત કોંગ્રેસના નેતાઓનો જન મત મેળવવા કરશે મુલાકાત
