Gujarat/
કોવિડ નિયમોના પાલન મુદ્દે સરકારનો ગૃહમાં જવાબ, માસ્ક ન પહેરનાર પાસેથી સરકારે વસુલ્યો અધધ દંડ, અમદાવાદ, ખેડામાં 2 વર્ષ સુધી માસ્ક ન પહેરનારને કર્યો દંડ, અમદાવાદ શહેરમાં 26,96,17,281 રૂપિયા દંડ વસુલ્યો, અમદાવાદ ગ્રામ્યવિસ્તારમાં 1,98,48,800 રૂપિયા વસુલ્યો દંડ, ખેડા જિલ્લામાં 8,77,03,600 રૂપિયા વસુલ્યો દંડ
