Breaking News/
ખંભાળીયા વિધાનસભા કોંગ્રેસમાં મોટું ભંગાણ કોંગ્રેસના પૂર્વ MLA મેરામણ ગોરીયા BJPમાં જોડાયા કોંગ્રેસના સરપંચો,આગેવાનો સંખ્યામાં ભાજપમાં જોડાયા 1000 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા ખંભાળીયામાં ભગવતી હોલ ખાતે ભાજપની જાહેર સભા
