વિમાની સેવા/
ખરાબ હવામાનને કારણે હવાઇ સેવાને અસર, ચંદીગઢ,વારાણસી અને લખનઉ ફલાઇટ ડાયવર્ટ કરાઇ, કેટલીક ફ્લાઇટને દિલ્હી પરત મોકલવામાં આવી, ખરાબ વાતાવરણને કારણે જોવા મળી અસર, ફ્લાઇટ ડાયવર્ટ કરાતા યાત્રીઓને હાલાકી
