Breaking News/
ખેડબ્રહ્માના ખેડવાગામે ઉઘરાણી બાબતે હત્યા, મજૂરીના રૂપિયાની ઉઘરાણી કરતાં થઈ હત્યા, ડુગરાભાઈ ગમારના વ્યક્તિની થઈ હત્યા, ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
