Gujarat/
ગઢડા ગોપીનાથજી મંદિરના 2 પાર્ષદ સામે ફરિયાદ, આચાર્ય પક્ષના 2 પાર્ષદો સામે પોલીસ ફરિયાદ , 5 મહિના પહેલાના બનાવની નોંધાઈ પોલીસ ફરિયાદ , મંદિરના મેનેજર નરેન્દ્રસિહ અસવારે નોંધાવી ફરિયાદ,, ફરિયાદમાં મંદિરની મિલ્કતને નુકસાન પહોંચાડ્યાનો ઉલ્લેખ , 5 મહિના બાદ ફરિયાદ નોંધાતા હરિભક્તોમાં તર્ક વિતર્ક
