Not Set/ ગાંધીજી એક વિચાર છે એવીજ રીતે ખાદી વસ્ત્ર નહિ પરંતુ વિચાર છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

  આજ રોજ ગુજરાત સહીત દેશભરમાં સાદગી પૂર્વક મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતે સેકટર- ૧૬ના ખાદી ભવન ખાતેથી ખાદી ખરીદી કરતાં જણાવ્યું હતું કે,  ગાંધીજીએ એક વિચાર છે. તેમણે જીવનમાં સ્વચ્છતાના મૂલ્ય પર ભાર મુક્યો હતો. ગાંધીજીને કે નરેન્દ્ર ભાઈને ખબર નાં […]

Uncategorized
 

આજ રોજ ગુજરાત સહીત દેશભરમાં સાદગી પૂર્વક મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતે સેકટર- ૧૬ના ખાદી ભવન ખાતેથી ખાદી ખરીદી કરતાં જણાવ્યું હતું કે,  ગાંધીજીએ એક વિચાર છે. તેમણે જીવનમાં સ્વચ્છતાના મૂલ્ય પર ભાર મુક્યો હતો. ગાંધીજીને કે નરેન્દ્ર ભાઈને ખબર નાં હતી કે, ૨૦૨૦માં કોરોના આવવાનો છે, પણ તેમની દીર્ઘ દ્રષ્ટિ આજે કોરોના કાળમાં કામ આવી છે. અને આપણને સ્વચ્છતાનું મહત્વ સમજાયુ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ ૨૦૧૪માં લાલ કિલ્લા પરથી સ્વચ્છતા અને શૌચાલયની વાત કરી ત્યારે લોકોને તેનું મહત્વ સમજાયું નાં હતું. ગાંધીજી કહેતા હતા કે, સ્વચ્છતા અને સ્વતંત્રતા બે માંથી જો કોઇ પસંદગી કરવાની કહેવામાં આવે તો હંમેશા સ્વચ્છતા જ પસંદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.