ગુજરાત ચૂંટણી 2022/
ગાંધીનગરઃ નવી સરકાર બનાવવાની કવાયત, CM ભૂપેન્દ્ર પટેલ આપશે રાજીનામું, મુખ્યમંત્રી અને તેમની કેબિનેટ રાજીનામું આપશે, રાજ્યપાલ સાથે મુલાકાત કરી આપશે રાજીનામું, જૂની વિધાનસભાનું વિસર્જન કરી નવી સરકાર રચાશે
