ગુજરાતમાં સૌ પ્રથમ IAS અધિકારીને કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યના સિનિયર IAS હારિત શુક્લા કોરોના સંક્રમિત થયા છે. તેઓ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી છે. કોરોના થતા હારિત શુક્લા સેલ્ફ કવોરંટાઇન થયા છે.
મહત્વપૂર્ણ છે કે તેઓ છેલ્લા અઢી મહિના જેટલા સમયથી આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા અને તેઓ છેલ્લા એક સપ્તાહથી રજા પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
