Gujarat/
ગાંધીનગર દહેગામમાં આજથી સ્વૈચ્છિક બંધ , આજથી બપોર બાદ દુકાનો રહેશે બંધ , દહેગામમાં 18 એપ્રિલ સુધી આંશિક બંધ , સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ , ઇમરજન્સી સેવાઓ 24 કલાક રહેશે ચાલુ, દૂધની ડેરીઓ રાત્રે 10 વાગ્યા સુધી રહેશે ચાલુ
