Gujarat/ ગાંધીનગર વિધાનસભા ગૃહનો આજે 5મો દિવસ, સવારે 10 વાગ્યે શરૂ થશે વિધાનસભા ગૃહની બેઠક, પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળમાં વિવિધ વિભાગના પ્રશ્નો પર ચર્ચા, મહેસુલ, શ્રમ, રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર ચર્ચા, પાણી પુરવઠા, પશુપાલન વિભાગના પ્રશ્નો પર ચર્ચા, રાજ્યપાલના સંબોધન પર આજે અંતિમ દિવસની ચર્ચા

Breaking News