Not Set/ ગીર સોમનાથના પ્રભાસપાટણમાં અમેરીકીનોને ખંખેરતું કોલ સેન્‍ટર ઝડપાયું

ગીર સોમનાથના પ્રભાસપાટણમાં અમેરીકીનોને ખંખેરતું કોલ સેન્‍ટર ઝડપાયું છે…એસઓજી બ્રાંચે દરોડા પાડી બે શખ્‍સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા…અને લેપટોપ, મેજીક જેક સહિતના એક લાખના ઇલેકટ્રોનીક ઉપકરણો જપ્ત કર્યા હતા..પોલીસની પ્રાથમીક તપાસમાં આ કોલસેન્‍ટરના માસ્‍ટર માઇન્‍ડ અમદાવાદ રહેતા સુનીલ દંતાણી અને મેલવિન ક્રિશ્ચયન નામના મદદથી પ્રભાસપાટણનો નિરેન પાઠક તેના મકાનના પહેલા માળે મિત્ર લવ કોટીયા સાથે […]

Uncategorized

ગીર સોમનાથના પ્રભાસપાટણમાં અમેરીકીનોને ખંખેરતું કોલ સેન્‍ટર ઝડપાયું છે…એસઓજી બ્રાંચે દરોડા પાડી બે શખ્‍સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા…અને લેપટોપ, મેજીક જેક સહિતના એક લાખના ઇલેકટ્રોનીક ઉપકરણો જપ્ત કર્યા હતા..પોલીસની પ્રાથમીક તપાસમાં આ કોલસેન્‍ટરના માસ્‍ટર માઇન્‍ડ અમદાવાદ રહેતા સુનીલ દંતાણી અને મેલવિન ક્રિશ્ચયન નામના મદદથી પ્રભાસપાટણનો નિરેન પાઠક તેના મકાનના પહેલા માળે મિત્ર લવ કોટીયા સાથે કોલ સેન્ટર ચલાવતો હતો…લેપટોપ થકી ગેરકાયદે રીતે મેજીક જેકનો ઉપયોગ કરતો હતો…અને અમેરીકન નાગરીકોના લીડ-ડેટા મેળવી ગેરકાયદેસર પ્રોસેસમાં કોલીંગ માટે જરૂરી માહિતી મેળવતો હતો…જેના આધારે અમેરીકન નાગરીકોને કોલીંગ કરી લોન આપવાની જુદી-જુદી લાલચ આપી અલગ-અલગ વેરીફીકેશન ફી તથા લોન એગ્રીમેન્ટ ફીના નામે નાણા પડાવતો હતો…