Gujarat/ ગીર સોમનાથ, જુનાગઢમાં બંધ કરાયેલ સ.શાળા મુદ્દે સવાલ, કોંગ્રેસના ધારાસભ્ય વિમળ ચુડાસમાએ પુછ્યો સવાલ, ગીર સોમનાથમાં 8 શાળાઓ બંધ કરવામાં આવી, છેલ્લા 2 વર્ષમાં 8 શાળાઓ બંધ કરવામાં આવી, જૂનાગઢ જિલ્લામાં 25 શાળાઓ બંધ કરવામાં આવી, સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ઓછા હોવાનો સરકારનો જવાબ, ગીર સોમનાથમાં 46 વિદ્યાર્થી હોવાથી 8 શાળા બંધ, જૂનાગઢમાં 25 શાળાઓ 759 વિધાર્થીઓ હોવાથી બંધ

Breaking News