Gujarat/ ગુજરાતની એક પણ ખાનગી યુનિ. નેશનલ રેન્કમાં નહી , નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કીંગનો રિપોર્ટ જાહેર , આઇઆઇટી અને ગુજરાત યુનિ,એ ગુજરાતનું ગૌરવ વધાર્યું , ટોપ 100 યુનિ.માં ગાંધીનગર આઇઆઇટીનો સમાવેશ , ગાંધીનગર આઇઆઇટી દેશમાં 33 મા સ્થાને , ગુજરાત યુનિવર્સિટી દેશમાં 62મા ક્રમે , ટોપ 100 મા ગુજરાતની એક પણ ખાનગી યુનિ.નહીં , ખાનગી યુનિ.માં શિક્ષણની ગુણવત્તાના દાવા પોકળ

Breaking News