Gujarat/
ગુજરાતની તમામ યુનિ.ને આપ્યા આદેશ , રાજ્યના શિક્ષણ વિભાગે યુનિ.ઓને કર્યા આદેશ , યુનિ.માં ઓફલાઇન પરીક્ષા લેવા આપ્યા આદેશ , જુલાઇ 2021માં અનુકુળતા મુજબ પરીક્ષા લેવા આદેશ , સ્નાતકની અંતિમ વર્ષની પરિક્ષા યોજાશે ઓફલાઇન , ટર્મીનલ સેમે.અને અનુસ્નાતક કક્ષાની યોજાશે પરીક્ષા , પરીક્ષા પહેલા રસીકરણ માટે વ્યવસ્થા કરવા આદેશ , પરિક્ષા ખંડોમાં સોશિયલ ડિસ્ટનસન્સનું પાલન કરવું પડશે , હોસ્ટેલ બાબતે શિક્ષણ વિભાગની SOPનું પાલન કરવાનું
