Gujarat/ ગુજરાતમાં આજે આવશે કોરોનાની રસીનો જથ્થો, અમદાવાદ એરપોર્ટ પર 10.45 કલાકે આવશે, ડે.સીએમ નીતિન પટેલે ટ્વીટ કરી આપી માહિતી, વેક્સિનના જથ્થાને એરપોર્ટથી ગાંધીનગર લઈ જવાશે, ગાંધીનગરના સ્ટોરેજમાં રખાશે વેક્સિનનો જથ્થો, એરપોર્ટથી ગાંધીનગર સુધી રચાશે ગ્રીન કોરિડોર

Breaking News