Gujarat/ ગુજરાતમાં તાઉતેના પગલે 3 હજાર કરોડની તબાહી, સૌથી વધુ નુક્સાન ઉર્જા સેક્ટરમાં 1400 કરોડનો અંદાજ, કૃષિ સેક્ટરને પણ થયું 1200 કરોડનું નુક્સાન, માર્ગ-મકાન વિભાગને થયું 50 કરોડનું નુક્સાન, અન્ય વિભાગને પણ અંદાજે 350 કરોડ નુક્સાનનો અંદાજ, વડાપ્રધાન સમક્ષ નુક્સાનનો અંદાજ રજૂ થયો, 3 હજાર કરોડ પ્રાથમિક નુક્સાન હોવાનો અંદાજ, વાસ્તવિક નુક્સાન સર્વે બાદ જાણી શકાશે

Breaking News