ગુજરાત એટીએસે ભૂજમાંથી બે શંકાસ્પદ આઈએસઆઈના એજન્ટ ઝડપી પાડ્યા હતા. બંને શખ્સો કચ્છના ખાવડા વિસ્તારના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. બંન્ને લોકો ભારતમાં પાકિસ્તાન તરફથી જાસુસી કરતા હોવાની શંકાના આધારે બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી. ભુજના ખાવડાના સુમરાપોળ ગામના મોહમ્મદ અલાના અને દેઢિયા ગામના શકુર સુમરા નામના બે ઇસમ એટીએસે ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે, આ શખ્સ પાસેથી પાસેથી જાસુસીને લગતું સાહિત્ય પણ મળી આવ્યું છે.
Not Set/ ગુજરાત એટીએસે ભૂજમાંથી બે શંકાસ્પદ આઈએસઆઈના એજન્ટ ઝડપી પાડ્યા
ગુજરાત એટીએસે ભૂજમાંથી બે શંકાસ્પદ આઈએસઆઈના એજન્ટ ઝડપી પાડ્યા હતા. બંને શખ્સો કચ્છના ખાવડા વિસ્તારના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. બંન્ને લોકો ભારતમાં પાકિસ્તાન તરફથી જાસુસી કરતા હોવાની શંકાના આધારે બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી. ભુજના ખાવડાના સુમરાપોળ ગામના મોહમ્મદ અલાના અને દેઢિયા ગામના શકુર સુમરા નામના બે ઇસમ એટીએસે ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે […]