Gujarat/
ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલથી ફિઝીકલ હિયરીંગ , HC માં પ્રત્યક્ષ સુનાવણી પહેલા સેનેટાઇઝ કરાશે , 65થી વધુ વયની વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ , તાવ, કફ હોય તેને પ્રવેશ નહીં આપવામાં આવે , SOP મુજબ નિશ્ચિત કરેલા લોકોને અપાશે પ્રવેશ , માસ્ક સહિતના નિયમોનું ફરજિયાત પણે પાલન
