Breaking News/ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાવનગરની મુલાકાતે, શહેરના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, શહેરના નારી ખાતે RTO કચેરીનું કર્યું ખાતમુહૂર્ત, શાસ્ત્રોક્ત વિધિ સાથે નવી RTO કચેરીનું ખાતમુહૂર્ત કરાયું, હર્ષસંઘવી સાથે શહેરના સાંસદ,મેયર ઉપસ્થિત રહ્યા, BJPના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ સામેલ થયા  

Breaking News
Breaking News