Gujarat/
ગેસ સિલીન્ડરના ભાવમાં ફરી વધારો, દેશભરમાં કિંમત 1000ને પાર, એલપીજી સિલિન્ડરના દરમાં 3.50 રૂ.નો વધારો, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો, આ મહિનામાં બીજી વખત કરાયો ભાવ વધારો
