Not Set/ ગોરખ ધંધા/ કોરોનાનાં કહેર વચ્ચે પણ મહેસાણા જીલ્લામાંથી ઝડપાયું કતલખાનું….

કોરોનાનાં કાળા કાળમાં પણ લોકો પોતાની પાશવી વૃતીથી બાદ નથી આપી રહ્યા. જી હા કોરોનાનાં કપરા કાળ વચ્ચે પણ મહેસાણા જિલ્લામાંથી પશુઓનું કતલખાનું ઝડપાયું છે.  મહેસાણા જિલ્લાનાં અમદાવાદ – મહેસાણા હાઇવે પર મંડાલી ગામની સિમમાં આવેલા ONGCના વેલ નજીક પશુપાલન કરાતું હોવાની આડમાં આ ગોરખ ધંધો ચાલતો હોવાનું સામે આવી રહ્યું છે.  ગેરકાયદે કતલખાનું ચાલતુ હોવાના કારણે […]

Gujarat Others
072ecd5d8a67c3ac133f9dd5dcc8491a ગોરખ ધંધા/ કોરોનાનાં કહેર વચ્ચે પણ મહેસાણા જીલ્લામાંથી ઝડપાયું કતલખાનું....

કોરોનાનાં કાળા કાળમાં પણ લોકો પોતાની પાશવી વૃતીથી બાદ નથી આપી રહ્યા. જી હા કોરોનાનાં કપરા કાળ વચ્ચે પણ મહેસાણા જિલ્લામાંથી પશુઓનું કતલખાનું ઝડપાયું છે.  મહેસાણા જિલ્લાનાં અમદાવાદ – મહેસાણા હાઇવે પર મંડાલી ગામની સિમમાં આવેલા ONGCના વેલ નજીક પશુપાલન કરાતું હોવાની આડમાં આ ગોરખ ધંધો ચાલતો હોવાનું સામે આવી રહ્યું છે. 

ગેરકાયદે કતલખાનું ચાલતુ હોવાના કારણે આ અંગે મહેસાણાની લાંગણજ પોલીસને બાતમી મળતા કાર્યવાહી કરી અને કતલખાનામાંથી 67 પાડા અને 6 પાડીઓ મળી કુલ 73 જીવિત પશુઓ પકડી પાડ્યા છે…તેમજ 3 શખ્સો દ્વારા 14 જેટલા પશુઓનું કતલ કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યાં છે….મહત્વનું છે કે  ઘટનાસ્થળેથી કતલ માટે વાપરવામાં આવેલા તિક્ષણ હથિયાર સાથે 1 ટ્રક, 2 ટેમ્પો અને 1 કાર સહિત 4 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….