Not Set/ છોટાઉદેપુરઃ ભવ્ય બાઇક રેલી કાઢી બીજેપીના યુવા મોર્ચાના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખનું કરાયું સ્વાગત, જુઓ

છોટાઉદેપુરઃ પ્રદેશ બીજેપી દ્વારા  એક પટેલ યુવાનને બીજેપીના યુવા મોર્ચાના પ્રદેશ પ્રમુખ બનાવીને હાર્દિક પટેલને ખુલો પડકાર આપ્યો છે. બીજેપી પટેલ યુવાનને પ્રદેશ કક્ષાએ મોટો હોદ્દો આપીને પાટીદાર યુવાનોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુવા મોર્ચાના નવ નિયુક્ત ઋત્વિજ પટેલ હાલ ગુજરાતનો પ્રવાસ કરવા નિકળ્યા છે. જેની શરૂઆત છોટાઉદેપુરથી કરી હતી.

Uncategorized