સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/
છ મનપાની ચૂંટણી માટે કુલ 4230 ફોર્મ ભરાયા, સૌથી વધુ અમદાવાદમાં 1149 ફોર્મ ભરાયા, સૌથી ઓછા જામનગરમાં 427 ફોર્મ ભરાયા
