Gujarat/ જામનગરમાં ધાર્મિક સ્થાનો બંધ રાખવા અપીલ, જામનગર જિલ્લામાં કલેકટરની અપીલ, 30 એપ્રિલ સુધી તમામ ધાર્મિક સ્થાનો બંધ રાખવા અપીલ, કોરોના કેસો વધતાં સંક્રમણ ફેલાવાનો ભય, ધાર્મિક સ્થાનોમાં લોકોને પ્રત્યક્ષ દર્શન ન કરવા જણાવ્યું, દૈનિક પુજન માટે મર્યાદિત લોકોને પુજા કરવા જણાવ્યું, જામનગરમાં વધી રહ્યાં છે કોરોનાનાં કેસ

Breaking News