Gujarat/
જામનગરમાં રિવાબાનો વિડીયો વાયરલ, ક્ષત્રિય યુવાનોને સંદેશ આપતો વિડીયો વાયરલ , ઘરકામમાં મહિલાઓને મદદ કરવા અપીલ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે રિવાબા , ઘરનું કામ કરવાથી દરબારીપણું ચાલ્યું નહિ જાય, હું રોટલી બનાવું તો રવિન્દ્ર ચા બનાવી કરે છે મદદ, મોટી લાખાણી ગામે સમાજના કાર્યક્રમમાં રિવાબાનું કથન
