Gujarat/
જામનગર જી.જી.હોસ્પિટલમાં જાતીય સતામણીનો મામલો, જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટસ કર્મચારીઓના ધરણા, તંત્ર દ્વારા સમિતિ બનાવી કરાઈ રહી છે તપાસ, જી.જી. હોસ્પિટલના પટાંગણમાં યોજ્યા ધરણા, તપાસ કામગીરીની પ્રક્રિયાથી એટેન્ડન્ટસ અસંતોષ, એટેન્ડન્ટસ દ્વારા ન્યાયિક તપાસની કરાઈ માંગ
